સિબિલ સ્કોર સારો ન હોય ત્યારે સુધારવા શું કરવું ? call Pankit Shah (M) 9227230943
સિબિલ સ્કોર સારો ન હોય ત્યારે સુધારવા શું કરવું ?
કોઇ વ્યક્તિ જો બેન્કમાંથી કોઇ પ્રકારની લોન લેવા માંગે છે તો એ માટે તેનો સિબિલ સ્કોર સારૂ હોવું અત્યંત જરૂરી છે. જો સિબિલ સ્કોર સારો નથી તો કોઇ પણ બેન્ક લોન આપવા માટે તૈયાર નહીં થાય.
વધતા એનપીએ પર લગામ લગાવવા માટે ૨૦૦૦ની શરૂઆતમાં ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા લિમિટેડ (સિબિલ)ની રચના થઇ. સિબિલ દ્વારા બેન્કમાંથી લોન અથવા ક્રેડિટ કાર્ડ વગેરેની સુવિધા લેનારાઓનો નાણાંકીય રેકોર્ડ રાખવામાં આવે છે. સિબિલ ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે. લોન માટે અરજી કરનાર વ્યક્તિનું સિબિલ દ્વારા તૈયાર ક્રેડિટ સ્કોર ૧૦૦થી ૧૦૦૦ પોઇન્ટ હોય છે. જો કોઇનો ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોર ૬૫૦ પોઇન્ટ કરતાં ઓછો છે તો બેન્ક તેને લોન આપવાનો ઇન્કાર કરી દે છે. લોન મેળવવા માટે ન્યૂનતમ સિબિલ સ્કોર ૭૫૦ પોઇન્ટ કે તેનાથી વધારે હોવો અત્યંત જરૂરી છે.
કઇ રીતે તૈયાર થાય છે ક્રેડિટ સ્કોર બેન્ક ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર તૈયાર કરવા માટે સિબિલ ગ્રાહકની બેન્કિંગ લેવડદેવડનો અભ્યાસ કરે છે અને જૂએ છે કે ક્યાં-ક્યાં તેણે ચૂક કરી છે. ગ્રાહક જેટલી ચૂક કરે છે તેનો ક્રેડિટ સ્કોર એટલો ઓછો થઇ જાય છે. દાખલા તરીકે સિબિલ એ જૂએ છે કે જો ગ્રાહકે પહેલા ક્યારેય લોન લીધી છે તો તેણે લોનના ઇએમઆઇ સમયસર ચૂકવ્યા છે કે નહીં. આ ઉપરાંત ગ્રાહકે ક્યારેય સતત ત્રણ મહિના સુધી ઇએમઆઇ રોક્યો તો નથી ને. ત્રણ મહિના સુધી ઇએમઆઇ રોકવાથી લોન એનપીએની શ્રેણીમાં મૂકી દેવામાં આવે છે જેનાથી ક્રેડિટ સ્કોરમાં લગભગ ૧૦૦ પોઇન્ટ કે તેનાથી વધારેનો ઘટાડો થઇ જાય છે. આ ઉપરાંત સિબિલ એ પણ જૂએ છે કે ગ્રાહકે ક્રેડિટ કાર્ડના બિલની રકમ સમયસર જમા કરાવી છે કે નહીં. સાથે જ લોન લેતી વખતે ગ્રાહકે જે માહિતી આપી છે તેને પણ ક્રેડિટ સ્કોરની ગણનામાં સામેલ કરવામાં આવે છે. માની લો કે લોન લેતી વખતે તમે બેન્કને એ માહિતી આપી છે કે તમારા નામે અમુક સંપત્તિ છે તો તેનાથી તમારો ક્રેડિટ સ્કોર વદે છે અને જો તમારા નામે કોઇ પ્રોપર્ટી નથી તો ક્રેડિટ સ્કોર ઘટે છે.

ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે ઘણા ખોટા એકાઉન્ટ જે લોન આપણે લીધી જ ના હોય તેમ છતાં આપણા સિબિલમાં જોવા મળે છે એવા સંજોગમાં આપણે સૌથી પહેલા સિબિલ ખરીદી ને આપણે ચેક કરીયે કઈ બેંક નું કયું એકાઉન્ટ છે જે તે બેંક ને જાણ કરવી જોઈએ કાંતો સિબિલ ની અંદર DISPUTE FILE જોઈએ . મારી એક પાર્ટી છે અસિત કોઠારી કે જેની અંદર બીજા ના 61 એકાઉન્ટ જોવા મળ્યા જે બેંક કે ફીનાશ્યલ ઇન્સ્ટિટ્યૂશન નું નામ પણ સાંભળ્યું નહતું એવી બેંક કે ફિનાશ્યલ ઇન્સ્ટિટ્યૂશન નું નામ એમના સિબિલમાં જોવા મળ્યા , ક્લાઈન્ટ એ જાતે તાપસ કરી તો ખબર પડી કે સુરેશ ચંદ્રકાન્ત પૂર્વં ના નામ નું એકાઉન્ટ છે ત્યારે પાર્ટી મારી પાસે આવી .મેં સિબિલ માં dispute file કર્યું અને દરેકે દરેક ફિનાશ્યલ ઇન્સ્ટિટ્યૂશન ને જાણ કરી અને તમને તપાસી ને સિબિલ માંથી આ એકાઉન્ટ રદ કર્યા ..
જો તમને પણ આવા કોઈ પણ સિબિલ રિલેટેડ સવાલ હોય તો તમે જરુરુથી સંપર્ક કરવો .
Pankit A Shah
Chartered Accountant
35, 4th Floor ,
Shree Krishna Center ,
Near Mithakhali Six Road ,
Navrangpura ,
Ahmedabad -380009
(M) 9227230943
Email ID: capankitshah007@gmail.com
www.pankitashah.com
ટ્રાન્સયુનિયન સિબિલનાં
ડાયરેક્ટર ટૂ કન્ઝ્યુમર ઇન્ટરેક્ટિવનાં હેડ સુજાતા અહલાવતે કહ્યું હતું કે,
“બેંકો ખંતીલા, નિયમિત રીતે લોનની ચુકવણી કરતાં ગ્રાહકો સાથે લાંબા ગાળાનો
સંબંધ ઊભો કરવા વિચારે છે તથા બંને માટે પ્રેફરેન્શિયલ પ્રાઇઝિંગ લાભદાયક
સ્થિતિ છે. આ નાણાકીય જવાબદારી અને લોનની ચુકવણી કરવા માટેનું સકારાત્મક
પગલું છે. ઉપભોક્તાઓએ તેમની ક્રેડિટ પ્રોફાઇલ પર નજર રાખવી જોઈએ અને નિયમિત
રીતે તેમનાં સિબિલ સ્કોર પર નજર રાખવી જોઈએ.”
Read more at: https://www.vyaapaarsamachar.com/news/current-affairs/bom-introduces-cibil-score-based-lending/29168

Read more at: https://www.vyaapaarsamachar.com/news/current-affairs/bom-introduces-cibil-score-based-lending/29168ટ્રાન્સયુનિયન સિબિલનાં ડાયરેક્ટર ટૂ કન્ઝ્યુમર ઇન્ટરેક્ટિવનાં હેડ સુજાતા અહલાવતે કહ્યું હતું કે, “બેંકો ખંતીલા, નિયમિત રીતે લોનની ચુકવણી કરતાં ગ્રાહકો સાથે લાંબા ગાળાનો સંબંધ ઊભો કરવા વિચારે છે તથા બંને માટે પ્રેફરેન્શિયલ પ્રાઇઝિંગ લાભદાયક સ્થિતિ છે. આ નાણાકીય જવાબદારી અને લોનની ચુકવણી કરવા માટેનું સકારાત્મક પગલું છે. ઉપભોક્તાઓએ તેમની ક્રેડિટ પ્રોફાઇલ પર નજર રાખવી જોઈએ અને નિયમિત રીતે તેમનાં સિબિલ સ્કોર પર નજર રાખવી જોઈએ.”

Comments
Post a Comment