Posts

Showing posts from February, 2019

How Your CIBIL Report Can Help You - or Hurt You

Image
How Your CIBIL Report Can Help You - or Hurt You It is used as an indication of trustworthiness by lenders, who use the number as a way to help predict how you'll treat their credit line based on your financial history. "  Knowing someone's score is important, but it's much more important to know someone's attitudes toward money ,"   Pam Friedman, certified financial planner "  Generally, the higher the number, the more trustworthy you appear to lenders. The lower your score, the more difficulty you will face. But it's not just lenders who may take your credit score into account - surveys and studies have found your credit score can affect everything from whether you're able to rent an apartment to who may be willing to date you. Here are Four ways your credit score can impact your life:   It affects the interest rate on your mortgage   :-                                                                              

લોન લેતા પહેલા સુધારો આ ભૂલ

Image
લોન લેતા પહેલા સુધારો આ ભૂલ I want to take car Loan મધ્યમ વર્ગના નોકરી કરતા લોકો ખાસ કરીને ખાનગી નોકરી કરનારાઓ, મોટેભાગનાને જરૂરીયાતો પૂરી કરવા માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સંકટને દૂર કરવા માટે નોકરી કરનાર લોકો લોન અથવા ક્રેડિટ કાર્ડને સહારે હોય છે. લોન અથવા ક્રેડિટ કાર્ડ આપવા માટે બેંક દરેક વ્યક્તિનું ક્રેડિટ સ્કોર જુવે છે. ખરાબ ક્રેડિટ સ્કોર પર બેંક લોન અથવા ક્રેડિટ કાર્ડ આપવાથી ઇનકાર કરી શકે છે. જો તમે પણ લોન અથવા ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા હોય તો પહેલા તમારા ક્રેડિટ સ્કોર સુધારો. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો બેંક તમને ફટાફટ લોન અને ક્રેડિટ કાર્ડ આપશે. આજે અમે તમને ક્રેડિટ સ્કોર અને તેને કેવી રીતે સારો બનાવવો તે વિશે જાણકારી આપી રહ્યા છીએ . Car Loan Application Approved બેન્કિંગ એક્સપર્ટ્સ મુજબ, ક્રેડિટ સ્કોર ત્રણ અંકની સંખ્યા એક છે. આ સંખ્યા 300 થી 900 ની વચ્ચે રહેલી હોય છે. તે જેટલી વધારે હોય તેમ તમારું ક્રેડિટ સ્કોર તેટલું સારૂ ગણાય છે. એક્સપર્ટ્સ કહે છે કે બેંક એકાઉન્ટ, લોન અને ક્રેડિટ કાર્ડના વ્યવહાર આધાર પર ક્રેડિટ સ્કોર બને છે.

સિબિલ સ્કોર સારો ન હોય ત્યારે સુધારવા શું કરવું ? call Pankit Shah (M) 9227230943

Image
સિબિલ સ્કોર સારો ન હોય ત્યારે સુધારવા શું કરવું ? કોઇ વ્યક્તિ જો બેન્કમાંથી કોઇ પ્રકારની લોન લેવા માંગે છે તો એ માટે તેનો સિબિલ સ્કોર સારૂ હોવું અત્યંત જરૂરી છે. જો સિબિલ સ્કોર સારો નથી તો કોઇ પણ બેન્ક લોન આપવા માટે તૈયાર નહીં થાય. વધતા એનપીએ પર લગામ લગાવવા માટે ૨૦૦૦ની શરૂઆતમાં ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા લિમિટેડ (સિબિલ)ની રચના થઇ. સિબિલ દ્વારા બેન્કમાંથી લોન અથવા ક્રેડિટ કાર્ડ વગેરેની સુવિધા લેનારાઓનો નાણાંકીય રેકોર્ડ રાખવામાં આવે છે. સિબિલ ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે. લોન માટે અરજી કરનાર વ્યક્તિનું સિબિલ દ્વારા તૈયાર ક્રેડિટ સ્કોર ૧૦૦થી ૧૦૦૦ પોઇન્ટ હોય છે. જો કોઇનો ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોર ૬૫૦ પોઇન્ટ કરતાં ઓછો છે તો બેન્ક તેને લોન આપવાનો ઇન્કાર કરી દે છે. લોન મેળવવા માટે ન્યૂનતમ સિબિલ સ્કોર ૭૫૦ પોઇન્ટ કે તેનાથી વધારે હોવો અત્યંત જરૂરી છે. કઇ રીતે તૈયાર થાય છે ક્રેડિટ સ્કોર બેન્ક ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર તૈયાર કરવા માટે સિબિલ ગ્રાહકની બેન્કિંગ લેવડદેવડનો અભ્યાસ કરે છે અને જૂએ છે કે ક્યાં-ક્યાં તેણે ચૂક કરી છે. ગ્રાહક જેટલી ચૂક કરે છે તેનો ક્રેડિટ સ્કોર એ