લોન લેતા પહેલા સુધારો આ ભૂલ

લોન લેતા પહેલા સુધારો આ ભૂલ

I want to take car Loan
મધ્યમ વર્ગના નોકરી કરતા લોકો ખાસ કરીને ખાનગી નોકરી કરનારાઓ, મોટેભાગનાને જરૂરીયાતો પૂરી કરવા માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સંકટને દૂર કરવા માટે નોકરી કરનાર લોકો લોન અથવા ક્રેડિટ કાર્ડને સહારે હોય છે. લોન અથવા ક્રેડિટ કાર્ડ આપવા માટે બેંક દરેક વ્યક્તિનું ક્રેડિટ સ્કોર જુવે છે. ખરાબ ક્રેડિટ સ્કોર પર બેંક લોન અથવા ક્રેડિટ કાર્ડ આપવાથી ઇનકાર કરી શકે છે. જો તમે પણ લોન અથવા ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા હોય તો પહેલા તમારા ક્રેડિટ સ્કોર સુધારો. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો બેંક તમને ફટાફટ લોન અને ક્રેડિટ કાર્ડ આપશે. આજે અમે તમને ક્રેડિટ સ્કોર અને તેને કેવી રીતે સારો બનાવવો તે વિશે જાણકારી આપી રહ્યા છીએ .


Car Loan Application Approved
બેન્કિંગ એક્સપર્ટ્સ મુજબ, ક્રેડિટ સ્કોર ત્રણ અંકની સંખ્યા એક છે. આ સંખ્યા 300 થી 900 ની વચ્ચે રહેલી હોય છે. તે જેટલી વધારે હોય તેમ તમારું ક્રેડિટ સ્કોર તેટલું સારૂ ગણાય છે. એક્સપર્ટ્સ કહે છે કે બેંક એકાઉન્ટ, લોન અને ક્રેડિટ કાર્ડના વ્યવહાર આધાર પર ક્રેડિટ સ્કોર બને છે. આ ક્રેડિટ રિપોર્ટમાં તમારી વ્યક્તિગત માહિતી સાથે લોન અને ક્રેડિટ કાર્ડ સબંઘીત માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. આ ક્રેડિટ સ્કોર અથવા ક્રેડિટ રિપોર્ટ કેટલીક કંપનીઓ તૈયાર કરવામાં આવે છે. ભારતમાં TransUnion CIBIL, Experian, Equifax અને CRIF Highmark નામની કંપનીઓ ક્રેડિટ રિપોર્ટ તૈયાર કરે છે.

અમે આપીશું આપણે સાચી જાણકારી તો આજે જ ફોન કરી સિબિલ score  જાણો 
પંકિત શાહ 
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 
35 , શ્રી ક્રિષ્ના સેંટર , નવરંગપુરા જૈન દેરાસરની સામે , નવરંગપુરા અમદાવાદ - 380009
(M) 9227230943

Comments

Popular posts from this blog

સિબિલ સ્કોર સારો ન હોય ત્યારે સુધારવા શું કરવું ? call Pankit Shah (M) 9227230943

Demystifying CIBIL: Debunking Common Myths and Misconceptions

सिबिल स्कोर और सिबिल रिपोर्टिंग में त्रुटि को कैसे ठीक करें?